તારા વિનાના શહેરમાં (Tara Vina Shaherma)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

તારા વિનાના શહેરમાં (Tara Vina Shaherma)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$18.99

$19.94 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Fiction/literature

Print Length

256 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

નવ વર્ષની કાચી વયે પોતાની માતા ગુમાવનાર રાધિકા માટે પિતા અર્જુનકુમાર દીવાન સર્વસ્વ છેરંગભૂમિના શિરમોર કલાકાર અર્જુનકુમાર અંગત જીવનનો ખાલીપો દૂર કરવાસુમિત્રાને બીજી પત્ની બનાવી ઘરે તો લઈ આવે છેપરંતુ રાધિકા તેનો માતા તરીકે સ્વીકાર કરતી નથીમાતા-પિતાના પ્રેમથી વંચિત રાધિકાને પોતાનાથી પંદર વર્ષ મોટા વીરેનમહેતા સાથે પ્રેમ થાય છેબુદ્ધિશાળીપ્રભાવશાળી અને પ્રેમાળ વીરેન સાથે જિંદગી જીવવાના સ્વપ્ન સાથે પિતાની મરજી વિરુદ્ધ લંડન ચાલી જાય છેરાધિકાના  પગલાથીઆઘાત પામી અર્જુનકુમાર પૅરૅલાઇઝ્ થઈ જાય છે.‌ બીજી તરફ રાધિકાને નાનપણથી ઓળખનારસમજનાર અને મનોમન ચાહનાર સત્યજિત બીમાર અર્જુનકુમાર માટે તેનેલંડનથી પાછી લાવવા મથે છેત્યાં  રાધિકાના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરવાનું સ્વપ્ન સેવતા રાહુલના પ્રસ્તાવનો અસ્વીકાર કરે છેવીરેનસત્યજિત અને રાહુલના પ્રેમનાત્રિભેટે ઊભેલી રાધિકા માટે લગ્નનું કોઈ મહત્ત્વ નથીજીવનમાં આવનાર દરેક પુરુષમાં પ્રેમ શોધતી રાધિકા કોઈ પણ સંબંધને નામ નથી આપી શકતી.
પ્રેમ અને પીડાગેરસમજ અને સમજણવિરહ અને મિલાપ વચ્ચે આકાર લેતી  નવલકથાએ દર શનિવારે ‘મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થઈ અનેક ગુજરાતીઓનાં હૃદયજીત્યાં  નવલકથા હવે એક સંપૂર્ણ પુસ્તક સ્વરૂપે એકસાથે વાંચવાનો અવસર એટલે લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની રસાળ કલમે લખાયેલી ‘તારા વિનાનાશહેરમાં’. 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%