$16.99

$17.84 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

184 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા...
ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત...
સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર  કથાની નાયિકા એટલે દ્રૌપદીપહેલ પાડેલાં હીરાની જેમ પાસાંદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વીગમેતેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞસેની’ હોય તો પણ ભીતરથી  એક સ્ત્રી હતીસ્ત્રીનાં ઋજુ સંવેદનો હંમેશાં એની અંદર જીવ્યાં હશેક્યારેકસળવળ્યાં હશે  સત્યને કોઈ નકારી શકે તેમ નથીવિશ્વની કોઈ પણ સફળસુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો  પડે છેપ્રશ્ન પૂછવાનો અધિકાર  કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઊતરવું  પડે છેએક સ્ત્રીનાંલોહીમાં વહેતીએના મનમાં ઊગેલીએના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસનહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણસંવેદનશીલ નારીની કથા


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%