ધુમ્મ્સને પેલે પર (Dhummsne Pele Paar)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

ધુમ્મ્સને પેલે પર (Dhummsne Pele Paar)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$29.99

$31.49 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

656 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

જીવનમાં કેટલીક સત્યઘટના ક્યારેક નવલકથાનું બીજ બની જાય છેબીજી વાર અમેરિકા ગઈ ત્યારે મને સાચે  ઍરક્રાફ્ટમાં  માણસ મળ્યોજે ગુજરાતી ફિલ્મ બનાવવાઅમેરિકાથી આવ્યો હતોએણે મારી વાર્તા તો ખરીદીપણ સાથે સાથે કેટલીક એવી વાતો કહી જે મારા મોરલ અને માનસિકતાને અનુકૂળ નહોતી... એની સાથે સંબંધઘટાડીનેફોન નહીં ઉપાડીને મને લાગ્યું કે હું મુક્ત થઈ ગઈએવું થયું નહોતું મારી સાથે અમેરિકાની ફ્લાઇટ પર નેવાર્ક ઍરપૉર્ટ સુધી જોડાયો... ત્યાં પકડાયોએની પાસેબે ગ્રીન કાર્ડ હતા.
 પછી એને મળવા ડિટેન્શન કૅમ્પઅમેરિકન બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને બીજા એવાં સ્થળોની મુલાકાત લીધીજે અમેરિકામાં વિઝિટ કરતાવિઝિટર વિઝા પર આવેલામાણસો ક્યારેય  કરે! ‘બીરૂટની ટ્રેન પકડીને સાચે  અંધારી સાંજે હાર્લેમના રસ્તા ખૂંદ્યાડ્રગ લેતા લોકોભય લાગે એવા સાડાછ ફૂટના ભયાનક ચહેરા ધરાવતા આફ્રિકનમાફિયા અને બૅટરી ડ્રેઇન થઈ ગયેલા ફોન સાથે છેક ઉપર 185-188 કે કદાચ એથી પણ ઉપરની સ્ટ્રીટ સુધી એકલા પ્રવાસ કર્યાઅનુભવ તો મળ્યો પણ સાથે એવુંશીખી કે ગમે તેટલા ખૂનખાર માણસને તમે  નડો તો એને તમને નડવામાં રસ નથી હોતો!
ધુમ્મસને પેલે પારસત્યઘટનાથી પ્રેરિત નથીસત્યઘટના પર આધારિત છેજિંદગીના કેટલાંક સત્યો આપણે સ્વયં સામે પણ  સ્વીકારી શકીએપરંતુ આવી કોઈનવલકથામાં લખી નાખવાથી કે કહી દેવાથી એક વિચિત્ર પ્રકારની રાહત થાય છે. ‘કોઈ  જાણે તો સારું...' એને બદલે ‘હવે બધા  જાણે છે...'ની લાગણી મુક્તિ અનેનિરાંતની લાગણી છે.
ધુમ્મસને પેલે પારમારે માટે આવી મુક્તિના શ્વાસનું શાબ્દિક સ્વરૂપ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%