પૂર્ણ અપૂર્ણ (Purn Apurn)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

પૂર્ણ અપૂર્ણ (Purn Apurn)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$30.99

$32.54 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January Hardcover

ISBN

111

Description

વ્યક્તિ પોતે નિર્ણય નથી કરી શકતી કે એણે ક્યાં જન્મ લેવો જોઈએએણે શું બનીને અવતરવું જોઈએજેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતોહશે  વાત આપણા સમાજે શીખવાની છેપુરુષની પૂરેપૂરી માનસિકતા ધરાવતું સ્ત્રીનું શરીર કે સ્ત્રીની સંપૂર્ણ માનસિકતા અને નજાકત ધરાવતું પુરુષનું શરીર બહુનવાઈની વાત નથીઆપણા સમાજનોઆપણી દુનિયાનો અને આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ   જગતનો હિસ્સો છેઆવા લોકો.
પીંજરામાં પુરાયેલા પંખીની જેમ તરફડતાનહીં જોઈતા શરીરમાં પુરાયેલા આત્માને મુક્ત કરી એને ઇચ્છા મુજબના શરીરમાં જીવવાનો અધિકાર હોવો જોઈએઆપણે સહુસ્વતંત્રતાની વાત કરીએ છીએ ત્યારે ‘સામાજિક સ્વાસ્થ્યનો વિચાર કરવો પડશેવ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જો અકબંધ હશે તો  સમાજ સ્વસ્થ રહી શકશેઆવાટ્રાન્સસેક્સ્યુઅલ વ્યકિતઓને થર્ડ સેક્સ ગણી હીજડા કે છક્કાના સંબોધન કરનારી વ્યક્તિઓએ ખરેખર પોતાનું જ્ઞાન વધારવાની જરૂર છેએમને સમજવા કે ઓળખવાનોપ્રયાસ કરવો જોઈએખાસ કરીને એવાં માતાપિતા જેમને પોતાનાં સંતાનમાં ક્યાંક અસ્વાભાવિકતા લાગતી હોય એમણે પહેલા સાઇકોલૉજિસ્ટની મદદ લેવી જોઈએએક પાત્રની વિગતો સત્યઘટના પર આધારિત, છે પૂર્ણ-અપૂર્ણઆપણી ભાષામાં કશું નવું લખાતું નથીરિસર્ચ થતું નથી.’નાં મહેણાંને ભાંગતી આધુનિક યુગની નવલકથા


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%