પોતપોતાની પાનખર (Potpotani Pankhar)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

પોતપોતાની પાનખર (Potpotani Pankhar)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$28.99

$30.44 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

576 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

અનાહિતા અને શિવાંગી.
સ્ત્રીનાં બે અલગ ચહેરાએક સંપૂર્ણપણે સમર્પિતપ્રેમની મૂર્તિ અને બીજીસ્વતંત્ર અને તેજમિજાજ.
બેની વચ્ચે છે કરણ.
શિવાંગી ચાહે છે કરણનેઅને કરણ ઝંખે છે અનાહિતાને...
કરણની સામે પસંદગી છેએક પિતા જેણે એને ઓળખ આપીએક બહેતર જીવન આપ્યું એનું સ્વમાન જાળવે...
બીજીજેને દિલ ફાડીને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરે...
બેવફાઈનું લેબલ સ્વીકારીને કરણ પિતૃઋણ અદા કરે છે.
પ્રેમ અને અહંકારસમર્પણ અને સ્વતંત્રતાવેર અને વિધિની વક્રતા વચ્ચે  કથા પ્રવાસ કરે છેકરણને પ્રેમ કરવા બદલ અનાહિતા પોતાની જાતને સજા કરે છેતો બીજીતરફ કરણના દિલમાં કોઈ બીજું છે  જાણવા છતાં શિવાંગી પોતાનું જીવન કરણને સમર્પિત કરે છે.
અહીં બારેમાસ પાનખર છે.
જીવનની વસંતને શોધવા નીકળેલા ત્રણ જણાંને મળે છેપોતપોતાની પાનખર.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%