બ્લૂબુક પરિવાર પુરુષની દ્રષ્ટિએ (Bluebook Parivar Purushni Drashtiye)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

બ્લૂબુક પરિવાર પુરુષની દ્રષ્ટિએ (Bluebook Parivar Purushni Drashtiye)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$17.99

$18.89 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

202 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

પોતાના પરિવારમાતા-પિતાસંતાનો અને પત્ની વચ્ચે સંતુલન જાળવતાં જાળવતાં મોટાભાગના પુરુષો થાકી જતા હોય છેડાયાબિટીસહૃદય રોગબ્લડ પ્રેશર અનેકોલેસ્ટ્રોલની બિમારીની સાથે સાથે ખરતા વાળ અને હાઈપર ટેન્શન કદાચ એટલા માટે થાય છે કેપુરુષ આસાનીથી રડતો નથીપોતાની સમસ્યા કોઈ સાથે ડિસ્કસ કરવામાંકે પારિવારિક પ્રશ્નોની ફરિયાદ કરવામાં એને ‘મર્દાનગી’ નડે છે દિવસ ટિફિનમાંથી જમતો પુરુષ કદી ફરિયાદ નથી કરતોકારણ કે  એના પરિવારને ગરમ અને સારુંભોજન મળે  માટે મહેનત કરે છેપોતાને માટે છેલ્લે ખરીદી કરતોપત્ની અને સંતાનોનો વિચાર સૌથી પહેલાં કરતોમાતા-પિતા માટે ઘસાઈ છૂટતો અને તેમ છતાં ‘તમને તોકંઈ પડી  નથી’ સાંભળતો પુરુષ પોતાના પરિવારનો સૌથી મહત્વનો હિસ્સો છે તેમ છતાં  ભાગ્યે  અભિપ્રાય આપે છેસ્ત્રીને સમાનતા-ઈક્વાલિટીકે સ્ત્રી હોવાનું ગૌરવઆપવા માગતા હોઈએ તો એને ‘પુરુષ વિરોધી’ બનાવવાને બદલે પુરુષની સહકર્મચારીજીવનસંગિનીસાથી કે મિત્ર બનાવવાનો પ્રયાસ આજના સમાજને એક સ્વસ્થ અનેસમજદાર પરિવાર આપી શકશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%