બ્લૂબુક લગ્ન પુરુષની દ્રષ્ટિએ (Bluebook Lagna Purushni Najare)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

બ્લૂબુક લગ્ન પુરુષની દ્રષ્ટિએ (Bluebook Lagna Purushni Najare)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$16.99

$17.84 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

178 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

નાની નાની વસ્તુઓમાં ઊભા થતા ઝઘડાઅપેક્ષાઓશંકાકુશંકા અને બીજી કેટલીયે સમસ્યાઓ લગ્નજીવનને તહસનહસ કરી નાંખે છેસપ્તપદીના સાત મંત્રો જેએકબીજાંનો હાથ પકડીને બોલાયા હોય છે એમાંનું કશુંય માણસને યાદ રહેતું નથીએકબીજાં પરત્વે ઊભા થયેલાં-થતાં જતાં મનદુઃખ અને એની સાથે વધતું જતું અંતરલગ્નને એક પરાણે ઊંચકવો પડતો બોજ બનાવી બે વ્યક્તિઓની સાથે સાથે સમગ્ર કુટુંબ માટે ભયાનક પીડા ઊભી કરે છે પુસ્તક પુરુષની દૃષ્ટિએ લગ્નને જોવા-તપાસવાઅને સમજવાનો એક એવો પ્રયાસ છે જેમાં બને એટલા વધુ ‘સત્યસ્થ’ રહેવાનો મેં પ્રયાસ કર્યો છેતટસ્થ રહેવા માટે કિનારે (તટ પરઊભા રહેવું પડે છેકિનારે ઊભેલીવ્યક્તિને પાણીની ગહેરાઈપ્રવાહનો વેગ કે વમળ દેખાય તો પણ અનુભવાતા કે સમજાતા નથીપુરુષ બોલેપોતાની વાત કહે... રડી નાખે કે પોતાની પીડાપ્રશ્નોને ક્યાંકખોલે તો કદાચ ‘ઓપન હાર્ટ’ સર્જરીની સંખ્યા ઘટાડી શકાયલગ્ન માત્ર સ્ત્રીના પ્રયાસ કે સમાધાનથી નથી ટકતાંત્યાગપ્રયત્નસમજણ અને સમર્પણ પુરુષના પક્ષે પણહોય  છેલગ્નમાં ક્યારેક છેહપીડા-અપમાન કે એકલતા પુરુષ પણ અનુભવે છેપરંતુ  ફરિયાદ કરવાને બદલે એમાંથી નીકળવાના પોકળ અને અર્થહીન રસ્તા શોધીકાઢે છેસદીઓથી સ્ત્રીઓને પીડિતશોષિતઅપમાનિત અને બિચારી કહીને સાચા અને સારા પુરુષપતિને જે રીતે અવગણવામાં આવ્યા છે એમની તરફથી નહીં થયેલીદલીલોના  લેખ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%