મધ્યબિંદુ (Madhybindu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

મધ્યબિંદુ (Madhybindu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$16.99

$17.84 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

200 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

પ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી!
આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતોએક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીનેપત્નીને માલિક થઈનેસંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે  મળી આવે. શૈલરાજસિંહ રાઠોડ – એકલો રહેતોએકલો જીવતો એવો માણસ જેનામાં જંગલની લીલાશ હતીવાઘની ખૂંખાર લોહીતરસી પ્રકૃતિ અને છતાં એક એવી કોમળતા જેની એને પોતાને  જાણ  હતી.
 ત્રણની ભાગ્યરેખા કોણ જાણે ક્યાં આવીને એક થઈ ગઈ.  ત્રિકોણ નથી ત્રણ સમાંતર સંબંધો છે!
સીધી લીટી જેવાકોઈ એક બિંદુએથી શરૂ થઈનેકોઈ એક બિંદુએ પૂરા થઈ જનારા...  સંબંધો!
ત્રણ જુદી જુદી દિશામાંથી આવતીઅનેત્રણ જુદી જુદી દિશામાં જતી રેખાઓની વચ્ચે ક્યાંક કશું સામાન્ય હતું જે એમને ત્રણેયને સ્પર્શતું હતું અને  જે સામાન્ય હતું ત્રણેમાં  હતું ત્રણેયનું - મધ્યબિંદુ!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%