મૌન એકબીજાનું (Maun Ekbijanu )

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

મૌન એકબીજાનું (Maun Ekbijanu )

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$14.99

$15.74 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

જે સંબંધો સુંવાળા નથી  સંબંધોને પકડી રાખવા સરળ છેકારણ કે  સરકી જાય એવા લિસ્સા નથીપણ ટકી જાય એવા ખરબચડા છેઆપણને બધાને આપણાઅહંકાર સાથે ખૂબ પ્રેમ છેદર્પ-અહંકારનું સૌથી મોટું પ્રતીક દર્પણ છેજેમાં દર્પને પંપાળવાની મજા આવે છે  તો દર્પણ છેપોતાના ચહેરાથી વધુ મહત્ત્વનું જગતમાં કશુંહોઈ શકે  નહીં  લાગણી દર્પણ જગાડે છે અને  લાગણીને વધુ ને વધુ ભડકાવે છેદર્પણથી સહેજ દૂર જઈને જોઈએ તો  ખબર પડે કે આખું જગત જીવે છે...
પુસ્તકના ‘વો લોગ જો જ્યાદા જાનતે હૈંઇન્સાન કો કમ પહચાનતે હૈં’ લેખમાંથી ]

લગ્નનો સંબંધ પરસ્પર વિશ્વાસસ્નેહપ્રેમસમજદારીસમર્પણવગેરે વગેરે શબ્દો સાથે જોડાયેલો છેપરંતુ એમાં સેક્સ કે શારીરિક સંબંધોનું મહત્ત્વ તદ્દન નકારી શકાયએવું તો નથી  સમાજમાં ફેલાતી બેફામ સેક્સ્યુઆલિટી કે મનફાવતા શારીરિક સંબંધોને નિયંત્રિત કરવા માટે લગ્નની સંસ્થા અમલમાં આવીએક પુરુષ અનેક પત્નીનેપરણી શકે એવા નિયમમાંથી ભારતીય બંધારણે એક સ્ત્રી અને એક પુરુષનો કાયદો ઘડ્યોફિડાલિટી અથવા વિશ્વસનીયતા  લગ્નની જરૂરી બાબત ગણવામાં આવીપતિ-પત્નીએ લગ્નમાં હોય ત્યાં સુધી એકમેકને વફાદાર રહેવુંએક પત્ની જીવતી હોય ત્યારે બીજાં લગ્ન થઈ શકે નહીં... વગેરે વગેરે અધિકારો અને સમજણ ભારતીયબંધારણે હિન્દુ મૅરેજ ઍક્ટ નીચે ઊભાં કર્યાંપરંતુ આમાં લગ્નના અધિકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છેસ્વસ્થ અને યુવાન પત્ની પોતાના પતિને એના લગ્નનાઅધિકારો માણતાં કે ભોગવતાં રોકી શકે નહીંઆવી  રીતે સ્વસ્થ અને યુવાન પતિએ પોતાની પત્નીની શારીરિક જરૂરિયાતોને સંતોષવી  કાયદામાં જરૂરિયાત ગણવામાંઆવી છે.
પુસ્તકના ‘યે ‘ભોગ’ ભી એક તપસ્યા હૈ...’ લેખમાંથી ]

માટે કે એકબીજાની પોલ ખોલવા માટે  સોશિયલ સાઇટનો ઉપયોગ કરતા રહીએ છીએઆપણે માટે  મફત છે... ઇન્ટરનેટ સિવાયના કોઈ પૈસા આપણે ચૂકવવાપડતા નથીગમે તેટલા કલાકો આપણે ઝઘડવામાંપ્રેમ કરવામાં કે બીજાની જિંદગીમાં ડોકાચિયાં કરવા માટે વાપરીએઝુકરબર્ગ આપણી પાસેથી પૈસા માગતો નથી એટલેઆપણને લાગે છે કેમફતની આટલી પંચાત... કે પબ્લિસિટીમજાની વાત છેપરંતુ જેટલા લોકો  સોશિયલ સાઇટ ઉપર આવે છે  તમામ લોકોને પરાણે જોવી પડતીઍડ્વર્ટાઇઝમેન્ટ ઝુકરબર્ગની આવકનું સાધન છેકોઈકની આવકનું સાધન બનીને આપણે  જગતભરને મનોરંજન પૂરું પાડીએ છીએ  વાતની આપણને ખબર પણ નથીઆશ્ચર્યની વાત  છે કેઆપણે આપણા નિકટના દોસ્તો કે સ્વજનોને આપણી જિંદગીમાં દખલ દેવાની પરવાનગી નથી આપતાપરંતુ જગત આખાને આપણાં સુખ-દુઃખ અનેવિચારો જણાવવામાં આપણને વાંધો નથી.
પુસ્તકના ‘ફેસબુકઃ ઝઘડા કરવા જાહેરમાં કેમ જવું પડે?’ લેખમાંથી ]


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%