$20.99

$22.04 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

422 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

અનિરૂધ્ધઅક્ષય અને અંજલિ... પ્રણય ત્રિકોણના ત્રણ એવા ખૂણા જે સતત પોતાનું સ્થાન બદલતા રહે છેએકમેકની જગ્યા પૂરી દેવા-એકમેકના ખાલીપાને ભરવા સૌવારેવારે ભૂતકાળમાં પ્રવાસ કરે છે એવો ભૂતકાળ છે જેને જોઈ તો શકાય છેપણ સ્પર્શી નથી શકાતોએને સાચવી તો શકાય છેપણ સુધારી નથી શકાતોઅંજલિએજેની જીવનભર પ્રતીક્ષા કરી  ક્ષણ જ્યારે એની સામે આવી ત્યારે  ક્ષણના અર્થ પલટાઈ ચૂક્યા હતાઅનિરૂધ્ધે જે ઝંખનાને પામવા જીવનભર પ્રવાસ કર્યો  જ્યારે એનીસામે ઊભી હતી ત્યારે  અનિરૂધ્ધથી થોડી વધુ દૂર થઈ ગઈ હતીઅક્ષયજે બધું પામીને કશું  પામ્યોપણ જે ક્ષણે એણે પોતાની મુઠ્ઠી ખોલી નાખી  ક્ષણે એની હથેળીછલોછલ ભરાઈ ગઈજીવનની અધૂરપ અને પ્રેમની પૂર્ણતાના ત્રણ જુદા અર્થને વાચક સામે ઉઘાડી આપતી એક અનોખી પ્રેમકથાહાર-જીતકે પામવા-ગુમાવવાનીવ્યાખ્યાઓને ધર્મોથી બદલી નાખે એવા અધૂરા છતાં છલોછલ ભરેલાએકદમ સાચા છતાં મૃગજળ જેવા સંબંધોની લાગણી ભીની કથા.  


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%