$27.99

$29.39 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

662 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું  જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મળેત્યારે  મળ્યાનો રોમાંચ મળ્યાની થ્રિલ કે તૃપ્તિ લગભગ શૂન્ય થઈ જાય...” જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ! વસુમા એટલે કે વસુંધરા મહેતા - ગામડા ગામથીપરણીને પહેલી વાર સાસરે મુંબઈ આવે છેચોથું બાળક જ્યારે પેટમાં  હતું ને તેનો પતિ બધું છોડીને જતો રહે છેક્યાંકોઈ જાણતું નથી. 25 25 વર્ષનાં વ્હાણાં વહી જાયછેબાળકોને ઉછેરીને ઑલમોસ્ટ થાળે પાડીને વસુમા જ્યારે તેના પતિનું શ્રાદ્ધ કરવાનું નક્કી કરે છે ત્યાં  તમનો પતિ ફરી જીવનમાં દાખલ થાય છેકુટુંબજીવનની ઘટમાળલાગણીઓની ભરમારસંબંધોના પકડદાવ અને માનવસ્વભાવના વિરોધાભાસના ચકડોળે ચડેલી અદ્ભૂત નવલકથા એટલે યોગવિયોગ. હવે ફક્ત એક  પુસ્તકમાં આખીનવલકથા  દમદાર અને દળદાર નવલકથા વાંચવાનો આનંદ નૉનસ્ટોપ ઉઠાવો.  


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%