રક્ત-વિરક્ત (Rakt-Virakt)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

રક્ત-વિરક્ત (Rakt-Virakt)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$20.99

$22.04 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

240 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

આપણે જેને વર્ષોથી મૃત્યુ પામેલી માનતા હોઈએ એવી કોઈ અંગત વ્યક્તિ જીવંત છે એવી ખબર પડે તો?
જેને આપણે પળપળ યાદ કરીને જિંદગીના વર્ષો વિતાવ્યાં હોયક્ષણેક્ષણે જેની સ્મૃતિથી આપણી આંખો ભીંજાઈ હોયજેની હાર પહેરાવેલી તસવીર આપણા ઘરમાં સતતજોઈ હોય એવી કોઈ વ્યક્તિ અચાનક આપણી સામે આવીને ઊભી રહી જાય તો?
જે નથી એમ માનીને મન મનાવ્યું હતું વ્યક્તિ હયાત છેછતાં એની હયાતિને નકારવામાં આવી છે...  જીવંત છે  વાત છુપાવવામાં આવી છે અને  છુપાવનાર બીજુંકોઈ નહીંપણ આપણી પ્રિય વ્યક્તિ હોયતોએક એવી કથાજેનો પાયો જુઠ અને છલથી રક્તરંજિત છે... તેમ છતાં  કથામાં પ્રેમ છેસમર્પણ છેત્યાગ અને બલિદાનછે!
એક પુત્રીની મા સુધી પહોંચવાની જહેમત અને એક સ્ત્રીની પોતાના પરિવારની પ્રતિષ્ઠાને અકબંધ રાખવાની પ્રતિજ્ઞા વચ્ચેનો સંઘર્ષ છે કથામાં.
લાગણીના તાણાવાણાને ગૂંથતી અને ગૂંચવતી સંવેદનશીલ છતાં પાને પાને રોમાંચ અને કુતૂહલ જગાડતી ઈમોશનલ થ્રીલર એટલે ‘રક્ત-વિરક્ત’!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%