રાગ-વૈરાગ (Raag-Vairag)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

રાગ-વૈરાગ (Raag-Vairag)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$25.99

$27.29 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

536 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

ધીરુબહેન પટેલની `આગન્તુકવાંચીત્યારથી મને લાગતું હતું કે  વિચારબીજ સાથે એક જબરજસ્ત થ્રિલર બની શકેલગભગ 20 વર્ષ સુધી મેં  કથાબીજને મારીભીતર વિકસવા દીધું છેજેમાંથી જન્મી છે ‘રાગ - વૈરાગ'ની થ્રિલર લવ સ્ટોરી!
 એક એવી નવલકથા છે જેમાં સંન્યસ્ત સ્વીકારીનેસંસાર છોડીને ચાલી ગયેલો એક યુવાન આશ્રમ છોડીને ઘેર પાછા ફરવાનો નિર્ણય કરે છેઆશ્રમનાં સ્થાપિત હિતોપારિવારિક સમસ્યાઓઅઢળક સંપત્તિની વહેંચણી અને  બધાની વચ્ચે એના અાધ્યાત્મિક અને સંવેદનશીલ સવાલો... માપ્રિયતમા અને આશ્રમના મઠાધીશનોઘવાયેલો અહંકારનવલકથાનો નાયક  બધા ધાગાઓમાં ઊલઝતો જાય છેજે છોડીને આવ્યો હતો એને મૂકતું નથી અને જ્યાં પહોંચ્યો છે ત્યાં  ગોઠવાઈ શકતોનથીપછી શું થાય છે?
નવાઈની વાત  છે કે મારાં પ્રકરણ 40થી 44 પ્રકાશિત થયાં ત્યારે  મારાં કલ્પિત ‘મહાયોગેશ્વરી આશ્રમ'માં મેં જે કંઈ ઘટનાઓ આલેખી લગભગ એવી  ભયાનક અનેલોહિયાળ ઘટનાઓ `ડેરાસચ્ચા સોદા'માં રામરહીમના કહેવાતા આશ્રમમાં બની માત્ર યોગાનુયોગ હતો કે કોઈ સિક્સ્થ સેન્સમને  ઘટનાઓ પહેલાં દેખાઈ હશે?
નવલકથા એક એવું ફૉર્મ છેજેમાં વાચકને સતત હાથ પકડીને સાથે રાખવો પડે છેખાસ કરીનેહપતાવાર પ્રકાશિત થતી નવલકથામાં જો એક વાર વાચક છૂટી જાય તો એનેપાછો લાવવો અઘરો બને છે. `રાગ - વૈરાગ'નાં 66 પ્રકરણમારા વાચકો મારી સાથે રહ્યા એટલું  નહીંદર અઠવાડિયે ઢગલાબંધ પત્રો આવતા રહ્યા... વાચકે અને નિયમિતનવલકથા નહીં વાંચતા મિત્રોએ  નવલકથાને વખાણી છે.
સૌનો આભાર.  


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%