રિલેશનશિપ - ઈન શોર્ટ (Relationship-In Short)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

રિલેશનશિપ - ઈન શોર્ટ (Relationship-In Short)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$12.99

$13.64 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

56 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

મને લગભગ રોજ 50 જેટલા -મેઇલ અને ઘણા ફોન મળે છેજેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડકાઉન્સિલર નથીજિંદગીના દરેક વળાંકેઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થતાંઅથડાતાં-કૂટાતાં જે શીખી છું  તમારા સૌ સાથે વહેંચીને સંતોષ લઉં છું કે કોઈને પણજો આમાંથી કશું મળે તો મારો સંઘર્ષ અને પ્રવાસ સાર્થક છે! રિલેશનશિપ’ શબ્દનો અર્થ દરેક માટે જુદો છેવ્યક્તિગત સંદર્ભમાં સલાહ કે સૂચન શક્ય નથીપરંતુ  ‘ઇનશૉર્ટના વિચારો કદાચ તમને મદદરૂપ નીવડે એવો પ્રયાસ છે.  


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%