લીલું સગપણ લોહીનું (Lilu Sagpan Lohinu )

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

લીલું સગપણ લોહીનું (Lilu Sagpan Lohinu )

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$17.99

$18.89 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

208 pages

Language

Gujarati

ISBN

111

Description

સર રઘુનંદનસિંહ નરોત્તમ... એમની જિંદગીના છેલ્લા દિવસો એકલવાયા વિતાવી રહ્યા છે... બે દીકરા છેશૈલરાજસિંહ અને સિકંદરબે પત્નીઓશક્તિબા અને નિલોફર... પરંતુઅત્યારે એમની સાથે એમના વફાદાર સેવક મહેરુ સિવાય કોઈ નથી!
સંતાનો અને પત્નીની પ્રતીક્ષા કરતાં રઘુનંદનસિંહ અંતે આંખો મીંચે છે... અને પાછળ છોડે છેએક વિલ.
અત્યાર સુધી એકબીજાના લોહીના તરસ્યાએકમેકને ધિક્કારતા રહેલા બે દીકરાઓએ એકબીજાની સાથે રહેવાનું છે-જો એમને રઘુનંદનસિંહની કરોડો રૂપિયાનો વારસોજોઈતો હોય તોઅહીંથી શરૂ થાય છેએકમેકનો ચહેરો પણ નહીં જોવા ઈચ્છતા બે સાવકા ભાઈઓનો સહનિવાસ.
રાજપૂત પત્નીની કૂખે જન્મેલાકાયદેસરના સંતાન શૈલરાજસિંહ અને પ્રેમિકાબીજી પત્ની નિલોફરનો દીકરો સિકંદર.
શૈલરાજની પ્રેમિકા નિમ્મી અને સિકંદરની દોસ્ત અમૃતાઅજાણતાં   યુધ્ધનો હિસ્સો બની જાય છે...
પછી શું થાય છે?
નિલોફર અને શક્તિબા પોતપોતાના ષડયંત્ર રચે છેસિકંદર અને શૈલરાજમાંથી કોણ બચી જાય છે અને કોનું મૃત્યુ થાય છેઅંતેવારસો કોને મળે છે?
 તમામ સવાલોના જવાબો આપશેમારી નવલકથા ‘લીલું સગપણ લોહીનું...’ ઝેર જેવું લીલુંછતાં અંતે તો લોહીનું સગપણ બે સાવકા ભાઈઓનેએક  પતિની બેપત્નીઓનેએકમેકની સામે ઊભા કરે છે અને રચાય છે એક ચતુષ્કોણ જેના દરેક ખૂણે જુદા જુદા ઈમોશન્સ વાચકને જકડી રાખે છે કથા એક પિતાના પ્રેમનીબેભાઈઓના વેરનીબે પત્નીઓના અધિકારની અને જિંદગીની ચોપાટની કથા છે. ‘લીલું સગપણ લોહીનું’ માણસના નિયંત્રણમાં  રહી શકતા એના પોતાના ઈમોશન્સની કથાછે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%