સત્ય અસત્ય (Saty Asaty)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

સત્ય અસત્ય (Saty Asaty)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$16.99

$17.84 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

બે તદ્દન જુદી માનસિકતા ધરાવતી વ્યક્તિ પ્રેમમાં પડે તો શું થાય?

 નવલકથાનો નાયક સત્યજીતપેથોલોજીકલ લાયર છેમાનસશાસ્ત્રમાં  એક ડિસઓર્ડર છેકેટલીક વ્યક્તિ કોઈ કારણ કે જરૂરિયાત વગર જૂઠ્ઠુ બોલે છેએમનોઆશય છેતરવાનો કે કોઈ ગેરફાયદો ઉઠાવવાનો  પણ હોય... પરંતુઆવા લોકો નાની-નાની બાબતમાં પોતાની જાતને બચાવવા કે સામેનાનો રોષ કે અણગમો વ્હોરવો પડે  માટે સાવ સહજતાથી જૂઠ્ઠુ બોલી જતા હોય છેસત્યજીતનું જૂઠ્ઠાણું એની પ્રિયતમા પ્રિયંકા માટે અવારનવાર આઘાત પુરવાર થતું રહ્યું.
 
પ્રિયંકાનો ઉછેર અને વિચારો બંને સ્વતંત્ર અને સત્યનિષ્ઠ હતાંએને માટે રમતમાં કહેવાયેલું સત્યજીતનું અસત્ય પીડા બની ગયું.
 
 કથા કોઈ સાદીરેગ્યુલર લવ સ્ટોરી નથીજીવનના વળાંકો ઉપર ધસી પડતી સંબંધોની ભેખડોને ટકાવી રાખવા ઝઝૂમતા બે એવા પ્રેમીઓની કથા છેજે એકબીજા સાથેનહીં રહી શકતા છતાં એકબીજાની જિંદગીમાં એવા વણાઈ ગયા છે કે એકબીજાથી અલગ પણ નથી થઈ શકતા.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%