સન્નાટાનું સરનામું (Sannatanu Sarnamu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

સન્નાટાનું સરનામું (Sannatanu Sarnamu)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$21.99

$23.09 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

384 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

મહિમા જયસિંહ... માત્ર મુંબઈ  નહીંનૅશનલ અખબારો માટે પેજ થ્રી પર્સનાલિટીએનો એક્સ પતિ રાહુલ સેનમૉડેલહૉલીવુડ-બૉલીવુડનો હીરો... અનેક સ્ત્રીઓનાંસપનાંનો રાજકુમારઅર્જુન જયસિંહ... મહિમાનો ભાઈ અને એનો વિરોધીઅજય... મહિમાનો સેક્રેટરીપણ એક સ્ત્રીની સફળતાથી અંજાયેલો અને ઘવાયેલો પુરુષસુમુખી... અજયની પત્ની અને હવે રાહુલ સેનની પ્રેમિકાવિરાજસિંહ... મહિમા અને અર્જુનના કાકાજેમને કોઈ પણ ભોગે મહિમાને પછાડવી છેહરાવવી છેઅનિરુદ્ધ જયસિંહ... મહિમાનો દીકરોએની જિંદગીએનું સ્વપ્ન... જેમાં મહિમાએ પોતાની આખી જિંદગી ઇન્વેસ્ટ કરી છેહવે આવનારા સમયમાં અનિરુદ્ધ બધું  સંભાળી લેશે અને એનાએમ્પાયરને બીજી ઊંચાઈ પર લઈ જશે એવું માનીને મહિમાએ અનિરુદ્ધને ઉછેર્યોપરંતુ મહિમાનું  સ્વપ્ન સફળ થશે ખરુંતેજેન્દ્રસિંહ... અનિરુદ્ધનો બૉડીગાર્ડવિરાજ અનેઅર્જુન એને ખરીદી લેશેઅને બૉડીગાર્ડ  અનિરુદ્ધને નુકસાન પહોંચાડશેપુરુષોની  દુનિયામાં એકલા હાથે એમ્પાયર ઊભું કરીને  પોતાની ટર્મ્સ પર જીવતી સફળસુંદરઅને સ્વતંત્ર સ્ત્રીની આસપાસ ગૂંથાતી ઈર્ષાઅહંકાર અને અતિમહત્ત્વાકાંક્ષી પુરુષોના ષડ્યંત્રની જાળમા અને દીકરાના ઈગો અને ઇમોશનના ટકરાવસ્નેહ અને ષડ્યંત્ર વચ્ચેઝૂલતી  કથાએક સફળ સ્ત્રીની મહત્ત્વાકાંક્ષા અને માનસિક પરિતાપની સંવેદનશીલ વાર્તા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%