અયોધ્યાથી ગોધરા (Ayodhya Thi Godhara)

By સૌરભ શાહ (Saurabh Shah)

અયોધ્યાથી ગોધરા (Ayodhya Thi Godhara)

By સૌરભ શાહ (Saurabh Shah)

$35.99

$37.79 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Religious

Print Length

168 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

ISBN

9788196954420

Description

ભારતની પ્રજાએ મોગલયુગઅંગ્રેજયુગનેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓહેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધેઆપણે  બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએઅયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનુંપ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે પુસ્તક  સૂર્યોદય પહેલાંની કાળીડિબાંગ રાત્રિવાળા એક દાયકાનું બયાન કરે છે એક દાયકા દરમ્યાન – 1992થી 2002 દરમ્યાન – નિઃસ્વાર્થભાવે પોતાની ફરજ બજાવતા ભારતના જે પત્રકારોએ પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ લાઇફમાં સહન કરવું પડ્યું તેમાંનો એક હું છુંમને સંતોષ બાબતનો છે કે સેક્યુલરવાદીઓના કહેવાથી મેં મારા ખભા પરના બકરાને કૂતરું ગણીને ફેંકી દીધું નથીતટસ્થતાનો તેમ  નિરપેક્ષતાનો દેખાડો કરનારા  મુસ્લિમપરસ્તહિંદુદ્વેષીભારતદ્વેષી લોકોના ઝાંસામાં આવ્યા વગર મેં મને જે સાચું લાગ્યુંદેશ માટે જે સારું લાગ્યું તેનો પક્ષ બેધડક લીધો છેજેના પુરાવાઓ તમને  પુસ્તકમાં પાને પાનેમળશે.
(
પ્રસ્તાવનામાંથી) – સૌરભ શાહ

સૌરભ શાહે 1978માં પત્રકારત્વ અને સાહિત્યમાં વિધિસર પ્રવેશ કર્યો તે પહેલાં તેઓ વાર્તાકવિતા તેમ  પુસ્તક સમીક્ષા તથા છૂટક લેખો લખતા થઈ ગયેલાઅઢારવર્ષની ઉંમરે ‘ગ્રંથમાં અને ત્યારબાદ ‘જન્મભૂમિ પ્રવાસીમાં જુનિયર સબ-એડિટર તરીકે કારકિર્દી શરૂ કરનાર સૌરભ શાહ ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’, ‘મુંબઈસમાચાર’, ‘અકિલા’, ‘ચિત્રલેખા’ અને ‘સાધના’ સહિતનાં પ્રમુખ ગુજરાતી છાપાં-સામયિકો માટે નિયમિત કૉલમો લખી ચૂક્યા છેઅત્યારે ‘સંદેશ’ માટે બિનરાજકીય વિષયોપર રવિવારે અને બુધવારે તથા Newspremi.com માટે રાજકીય સમીક્ષા તથા કરન્ટ ટૉપિક સહિત અનેકવિધ વિષયો પર ‘ગુડ મૉર્નિંગ’ નામની કૉલમ લખે છેતેઓસમકાલીન’ (મદદનીશ તંત્રી : 1983-85), ‘અભિયાન’ (મૅનેજિંગ તંત્રી : 1987), ‘મિડ-ડે’ (તંત્રી : 1999-2002 અને ‘સંદેશ’ (એક્ઝિક્યુટિવ તંત્રી : 2003)માં ફરજ બજાવીચૂક્યા છેએમની અવૉર્ડ વિજેતા નવલકથા ‘મહારાજ’ પરથી યશરાજ ફિલ્મ્સ (વાયઆરએફ  નામની હિન્દી ફિલ્મ બનાવી રહી છેરિપબ્લિક ટીવી પર અર્નબગોસ્વામીના શોમાં અંગ્રેજીમાં ડિબેટ કરીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વાત પહોંચાડે છેસૌરભ શાહને 2003માં ‘નિર્ભીક ઔર રાષ્ટ્રનિષ્ઠ લેખિની કે ધનીનીઉપાધિ આપીને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તથા ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હસ્તે સંસદભવન સંકુલના સભાગૃહમાં ‘પાંચજન્ય વૈદ્ય ગુરુદત્તપારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યાસૌરભ શાહનાં ડઝનેક પુસ્તકોને ગુજરાતી વાચકોએ બેસ્ટસેલર બનાવ્યાં છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%