$14.99
Genre
Essays
Publisher
Pravin Prakashan
ISBN
9789395963695
આ પુસ્તકમાં લેખકે દેશ માટેની પોતાની લાગણીને ઊંડા ભાવોથી વ્યક્ત કરી છે. દેશના મીઠા મીઠા ક્ષણોની સાથે તેઓ પીડાદાયક પ્રસંગોનુંપણ સ્મરણ કરે છે. દેશપ્રેમ માત્ર નારાંથી નહિ, પરંતુ કર્તવ્યથી જીવાય છે. એ ભાવ મુખ્ય છે. તેઓ દેશને માતૃભૂમિ તરીકે નહીં, પરંતુઆત્માભૂમિ તરીકે અનુભવે છે. તેમાં નદીઓ, ઘાસના પાંદડાંથી લઈને દેશના લોકો સુધીનો અનુકંપાસભર્યો ભાવ છે. તેઓ કહે છે. કે દેશને માટેજીવવું એ ધર્મ છે., અને તેનું રક્ષણ કરવું એ કૃતજ્ઞતાનું પ્રતિક છે. દેશના ઇતિહાસથી લઇ આજના પરિવર્તનશીલ દ્રશ્યો સુધીનું ચિત્રણ સુંદરરીતે છે. લેખક પાશ્ચાત્ય સંસ્કૃતિ સામે દેશી જીવનમૂલ્યનું જતન કરવાની માગણી કરે છે. તેઓના વિચારોમાં ભાવનાત્મક ઊંડાણ છે. પણ તે સાથેચિંતનાત્મક તેજ પણ છે. આખરે દેશ માત્ર ભૂમિ નથી, એ સંસ્કૃતિ છે., જે આપણા સ્વરૂપમાં વસી રહી છે.
0
out of 5