$16.99
Genre
Essays
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9789395963640
ચંદ્રકાંત બક્ષીનું ‘ગુજરાત’ પુસ્તક એ માત્ર ભૂગોળ કે ઇતિહાસ નથી, પરંતુ ભાવનાઓનું, સંસ્કૃતિનું અને ભાષાના અભિમાનનું જીવંત દસ્તાવેજછે. ગુજરાતના માનવીના ધબકારા અને જીવનદૃષ્ટિને બક્ષી પોતાના અસામાન્ય વ્યક્તિત્વથી અભિવ્યક્ત કરે છે. ગુજરાતનું લોહી, ગુજરાતનીમાટી અને ગુજરાતના વ્યક્તિના સંઘર્ષને તેમણે સાહિત્યના શીલ્પમાં ઓતાર્યા છે. વેપારથી લઈ વીરતા સુધી, ધાર્મિકથી આધુનિકતા સુધીનાપ્રશ્નો અહીં ચર્ચાય છે. ગાંધી, સરદાર જેવી મહાનાયકોની વાતો પણ આધુનિક વિવેચન સાથે આવે છે. ગુજરાતની ભાષાને મીઠાશ, ગર્વ અનેઊંડી સંવેદનશીલતા સાથે રજૂ કરે છે. અહીં માત્ર ધરતી નહીં, પણ સંસ્કાર અને સ્વાભિમાન પણ જીવે છે. ચંદ્રકાંત બક્ષીનું ગુજરાત, એગુજરાતની જાતજ્ઞાની અને વ્યથાની સામૂહિક ઊંઘ જાગે તેવું સાહિત્ય છે. ગુજરાતી હોવાને ગૌરવભેર જીવવાનું સર્જનાત્મક દ્રષ્ટિકોણ અહીંથીમળે છે.
0
out of 5