$16.99
Genre
Essays
Print Length
248 pages
Language
Gujarati
ચંદ્રકાંત બક્ષીનું ગુજરાતી ભાષા અને સાહિત્ય વિષયક લેખન તાત્વિક વિચારોથી પરિપૂર્ણ છે., જેમાં ગુજરાતી ભાષાની મહિમા અને તેનાસાહિત્યિક વારસાનું ભવ્ય ચિત્રણ કર્યું છે. ગુજરાતી ભાષા માત્ર સંવાદનું સાધન નથી, તે તો એક સંસ્કૃતિની શ્વાસરૂપ લાગણી છે. એમ તેઓમાનતા. તેઓ ભાષાને આત્માની અને માતૃભૂમિની વાણી તરીકે ઓળખાવે છે. ગુજરાતીમાં લખવું એ મારી જાત સાથેનો સંવાદ છે. તેમનો આઉદ્ગાર વાચક હૃદયમાં ઊંડે ઉતરે છે. તેમણે ગુજરાતી સાહિત્યના વૈભવ અને યાત્રાને સમય સંદર્ભમાં મૂકી ચિંતન કર્યું છે. ભાષાની સામાન્યતાપાછળ છુપાયેલ અસામાન્ય તાત્વિક ઊંડાણ તેમણે ખુલ્લું પાડી આપ્યું. તેમની લેખનશૈલી જ્વલંત, સાહસિક અને સંવાદાત્મક છે., જે નવીપેઢીને સ્પર્શે છે. ચંદ્રકાંત બક્ષી માટે ભાષા એ જીવનનું સ્નેહબંધન છે. અને સાહિત્ય એ તેની આધ્યાત્મિક અભિવ્યક્તિ. ગુજરાતી ભાષા વિષેતેમણે માત્ર લખ્યું નહીં, પણ હૃદયપૂર્વક જીવ્યું છે. આ પુસ્તક ભાષાની વાત નહીં, ભાષાની ભાવનાઓનું અક્ષરસ્વરૂપ છે.
0
out of 5