$15.99
Genre
Essays
Print Length
272 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9789388924962
આ વાર્તા સમકાલીન સમાજના જીવનશૈલી અને સંબંધોની ખૂબ સુંદર છબી રજૂ કરે છે. મુંબઈમાં રહેતો રનીલ અને એની દીકરી અર્ચા પાશ્ચાત્યઅને ભારતીય સંસ્કૃતિ વચ્ચે પેસાવટભર્યું જીવન જીવે છે. અર્ચા વોકમેન અને ટી-બેગ્સ જેવી પશ્ચિમી ચીજોમાં રસ ધરાવે છે, જ્યારે રનીલસ્પેનિશ સંગીત સાંભળે છે પણ ભારતીય મૂલ્યોથી વિમુખ નથી. પાત્રો પૈકી કેન એકલ માતાનું સંતાન છે અને એની મમ્મી આશ્ના એને માતા અનેપિતા બંને સમાન ઉછેરે છે આ આધુનિક પરિવારોમાં વધી રહેલા એકલ માતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે. રનીલ અને એની પત્ની વિમુક્તિઅલગ-અલગ દેશોમાં રહે છે, તેમ છતાં સંબંધો તૂટેલા નથી આ નવા આધુનિક સંબંધોના ગૂંચવાડાને દર્શાવે છે. પાર્ટીમાં લોકોના સંવાદો, કામવાળીઓની સમસ્યા, શેરબજાર, વિદેશી બ્રાન્ડ્સ અને એનઆરઆઈ જીવન આબેહૂબ સમકાલીન શહેરી મધ્યવર્ગને પ્રસ્તુત કરે છે. ભારતીય સમાજમાં પ્રવેશી ગયેલી વૈશ્વિકતાની અસર, પિતૃત્વના નવા પરિમાણો, પાશ્ચાત્ય ગ્લેમર અને ઘરેલાં મૂલ્યો વચ્ચેનો સંતુલન, એ બધુંઆ વાર્તામાં “સમકાલ” વિચારધારાને વ્યક્ત કરે છે.
0
out of 5