$13.99
Genre
Essays
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9788196996697
વિજ્ઞાન વિશે પુસ્તકનું ટાઈટલ વાંચીને પ્રથમ વિચાર એવો આવશે કે આ પુસ્તકમાં વિજ્ઞાનની વાત કરવામાં આવી છે. આ વિચાર સત્ય જ છે. આ પુસ્તકમાં બક્ષીસાહેબે વિજ્ઞાન વિશે જ વાત કરી છે પરંતુ વિજ્ઞાનની વાત રજુ કરવામાં તેમને જે સરળતા દાખવી છે તે માટે આ પુસ્તક વાંચવુંઅને વસાવવું જોઈએ. વિજ્ઞાન વિશે પુસ્તકમાં પૃથ્વી, જેનેટીક્સ, માનવ શરીરની રચના, ટેસ્ટટ્યુબ જેવા વિષયોની ચર્ચા સાથે સાથે ગણિતસહિતના વિષય વિશે વાત કરી છે. પ્રવીણ પુસ્તકો દ્વારા પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં સ્પાર્કઅપ અને ક્લોઝઅપ જેવા ટાઈટલ હેઠળ ચંદ્રકાંતબક્ષીએ એક બે લાઈનમાં ઘણું વિશેષ કહ્યું છે.
0
out of 5