Vaartano Dhagalo (વાર્તાનો ઢગલો)

By Sudha Murty (સુધા મૂર્તિ)

Vaartano Dhagalo (વાર્તાનો ઢગલો)

By Sudha Murty (સુધા મૂર્તિ)

$13.15

$13.81 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novel

Print Length

160 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2024

ISBN

9789361970122

Description

નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું?

સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શું હોય?

ગુજરાતી ભાષામાં આજના સમયમાં જ્યારે સારી બાળવાર્તાઓનો દુકાળ છે એવા સમયમાં આ વાર્તાઓ તમારાં બાળકો માટેની સુંદર ભેટ છે. આ વાર્તાઓ તમારાં બાળકોને એક નવા જ વિશ્વમાં લઈ જશે.

લાખો વાચકોનાં પ્રિય લેખક સુધા મૂર્તિ લિખિત આ વાર્તાઓનો ઢગલો તમારાં બાળકોને ચકિત અને આનંદિત કરી દેશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%