Morning Manthan (મોર્નિંગ મંથન (આજનો મોર્નિંગ મંત્ર))

By Dr. Sharad Thaker (ડૉ . શરદ ઠાકર)

Morning Manthan (મોર્નિંગ મંથન (આજનો મોર્નિંગ મંત્ર))

By Dr. Sharad Thaker (ડૉ . શરદ ઠાકર)

$12.99

$13.64 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

120 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2021

ISBN

9789386669186

Author
Book Details
Artist Photo

Dr. Sharad Thaker (ડૉ . શરદ ઠાકર)
ડૉ. શરદ ઠાકર જાણીતા ગુજરાતી લેખક છે — અને અમદાવાદ સ્થિત પ્રેક્ટિસ કરતા ગાયનેકોલોજિસ્ટ છે. તેમનો જન્મ જુનાગઢમાં થયો હતો; તેમણે જામનગરથી MBBS અને અમદાવાદથી ગાયનેકોલોજીમાં MD કર્યું છે.તેઓ દિવ્ય ભાસ્કરની તેમની બે લાંબા સમયથી ચાલતી કટારો માટે જાણીતા છે: 'ડૉક્ટરની ડાયરી' (૧૯૯૫થી) અને 'રણમાં ખીલ્યું ગુલાબ' (૧૯૯૩થી). તેમણે ટૂંકી વાર્તાઓ, અધ્યાત્મ અને પ્રે...


લોકચિત્તના શિખરે આસનસ્થ ગિરનારના ડૉ. શરદ ઠાકર કેટલાય લાખોમાં પૂછાતા ને જાણીતા પરંતુ લોકોને પૂછતા સજ્જનોમાંના 'છલ્લો' ખીલ્યું ગુલાબ' વાંચનારે મધબાનનાં નથી વહે, 'ડૉક્ટરની ડાયરી' વાંચનારે મેડિકલ જગતનું બધી આરતીનો આદરનો રખવો સંભાળજે. 'સિદ્ધપુરુષ' હાથમાં લેનારના મગજની બારીક ધર્મનીઓમાં ધબકનનો લાવા વહેવા લાગે, જો રંગોની ભાષામાં વાત કરીએ તો એમનો પ્રેમનો ગુલાબી રંગ, બીજામાં એમનો રંગ અને ત્રીજામાં રાષ્ટ્રપ્રેમનો કેસરિયો રંગ છે.
'મોર્નિંગ મંત્ર'માં ડૉ. શરદ ઠાકરે અધ્યાત્મનો ભગવો રંગ લહેરાવ્યો છે. આમેય કહેવાય છે કે, જુલાઈને રંગ જુદાઈ વધુ પેહલે બને ત્યારે ગેરુનો રંગ બને છે ! કવિ જગજીવન બહેનીનો એક શેર યાદ આવે છે :
'ધાસ્તી થઈ ગઈ તો વિરહિન થઈ ગઈ
ઘેરા થયો ગુલાબ તો ભગવો થઈ ગઈ'
થોડાંક વર્ષોથી પોતાનામાં ઊંડા ઉતરીને જેણે અહલખનું અટકળ જોયું છે તેવા શરદભાઈ ઊંડાના સૂરજના આંગણે પોતાની અધ્યાત્માના પ્રસાદ વહેંચે છે. દેશ-વિદેશના અસંખ્ય વાચકો તેમના અધ્યાત્મ પ્રવાસને માણે છે. મુખપત્રથી દળવતા નટવરની એમની આ સાવધાનપની ઓઢણી વિચારધારા એમના સૌ ચાહકોને આત્મસંતની અનુભૂતિ કરાવી આત્મસાક્ષાત્કાર સુધી લઈ જશે તેવી શ્રદ્ધા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%