₹240.00

MRP ₹252 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

208 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9789388037358

Description

ચંદ્રકાંત બક્ષીનું પુસ્તક ‘આકાર’ એ તેમના આત્મમંથન અને જીવનના અનુભવોનું સારરૂપ છે. તેમણે પોતાના વિચાર, ભાવનાઓ અને જીવનનાસચ્ચાઈભર્યા તટસ્થ પાસાંઓને અહીં શબ્દ આપ્યા છે. આ પુસ્તકમાં ક્યારેક આત્મચિંતન છે., તો ક્યારેક સમાજ પર સંવેદનશીલ નજર છે. ભાષા સરળ છે. પણ વિચાર ઊંડા છે. બક્ષી અહીં પોતાનું સાચું સ્વરૂપ બતાવે છે. જેમ છે. એમ. જીવનના દુઃખ-સુખ, સંબંધો, એકાંતા અનેઅસ્તિત્વના પ્રશ્નોનું રજૂઆત સરળ અને અસરકારક છે. પુસ્તક વાચકને પોતાના જીવન વિશે વિચારવા મજબૂર કરે છે. ‘આકાર’ એ જીવનનાવિવિધ રૂપોને સમજીને તેમને સમજાવવાનો એક સાહસિક પ્રયાસ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%