₹325.00

MRP ₹341.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

224 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9789395963879

Description

‘ગાલિબથી ગુન્ટર ગ્રાસ સુધી લેખકોએ કલકતા વિશે લખ્યું  છે.’ આ શબ્દો આ પુસ્તકના પહેલા લેખની શરૂઆતમાં લખેલ છે. ચંદ્રકાંત બક્ષીદ્વારા લખાયેલ લેખો અને પુસ્તકો આજેય યુવા વર્ગને પણ આકર્ષે છે ત્યારે બક્ષીસાહેબ પાસેથી લખતા શીખવા માટે પણ આપુસ્ત્ક વાંચવાઅને વસાવવા જેવું છે. આ પુસ્તકમાં બક્ષી સાહેબે ‘ધર્મ : એમને માટે રોજમેળનું નહિ, ખાતાવહીનું પાનું છે!’ એવા ટાઈટલ હેઠળ અંધભક્તોનેચાબખા માર્યા છે. વર્તમાન લેખકો પણ લખવાની હિંમત નથી કરતા એવું ધારદાર લખાણ આ પુસ્તકમાં વાંચવા મળે છે. ગણિત : સ્વદેશી અનેપરદેશી અને વિષ્ણુસહસ્ત્રનામ : વિશેષણ રહિત શૂન્ય નામ વગેરે જેવા વિવિધ અને એકબીજાથી તદ્દન ભિન્ન વિષયો ઉપર લખાણ આપુસ્તકમાં વાંચવા મળે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%