મેઘધનુષ્ય (Meghdhanushya)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

મેઘધનુષ્ય (Meghdhanushya)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

₹390.00

MRP ₹409.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essay

Print Length

264 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9788196803056

Description

સ્વાયત રાજ્યો રશિયા પછી હિન્દુસ્તાન?,  સંપ અને કુસંપ – આરબ સ્ટાઈલ, દલિત અને શોષિત- શોષણનો કયો રંગ હતો?, ત્રિઅંકી શ્રીલંકા– પાત્રસૂચિ- માંદા સીરીમા ચંદ્રિકા, રંગમિસ્ત્રીનો કાયદો અને ધારાશાસ્ત્રીનું સંવિધાન અને હરિજનની રાખ, હિંસા કેટલી જરૂરી બિનજરૂરી?, શેર બજારની બહાર એક અર્થબજાર છે, કરાચીમાં કાલાશનિકોવ – આપણો અલ્લાહજ હાફી જ છે, જનતા મુર્દાબાદ – બેંકો માટે આ નવું સૂત્રકેવું રહેશે? જો આવા ટાઈટલ હેઠળના ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલા લેખ વાંચવા હોય તો મેઘધનુષ્ય પુસ્તક વાંચવું જ રહ્યું. આ પુસ્તકમાંચંદ્રકાંત બક્ષીએ દેશની સમસ્યાઓ અને વિદેશની સમસ્યાઓથી માંડી સફળતાના ઉદાહરણો સરસ રીતે રજૂ કર્યા છે. આ પુસ્તક એક બેઠકેવાંચવા કરતા વારંવાર વાંચવું યોગ્ય રહેશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%