₹390.00

MRP ₹409.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

263 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9789395963862

Description

વાગ્દેવી શ્રેણીનાં ૬ પુસ્તકો પ્રકટ થયા છે તેમાંથી રમૂજકાંડ એક પુસ્તક છે. આ પુસ્તકના લેખો ઈ.સ.૧૯૯૦ના દશકમાં ચદ્રકાંત બક્ષીનાંલેખોમાંથી પસંદ કરીને લેવામાં આવ્યા છે. આ પુસ્તકનાં કવરપેજ ઉપર જોવા મળતા ઈમોજીની સ્માઈલ જેવી છે તદ્દન તેવું જ હાસ્ય આ પુસ્તકનેવાંચ્યા બાદ વાચકના ચહેરા ઉપર જોવા મળશે. કલકતાથી આરંભાયેલી બક્ષીબાબુની કલમની યાત્રા આજે ભલે વિરમી ચુકી હોય પરંતુ તેમનાશબ્દોનો આસ્વાદ તો આજેય એવોને એવો જ છે. રમૂજકાંડ પુસ્તકમાં પહેલો લેખ, ‘ઈક્નોમિક્સ એટલે ભૂતને પીપળા ઝાઝા અને પીપળાને ભૂતઝાઝાં’ અને છેલ્લો લેખ, ‘મદ્રાસી લોકશાહી : જયલલિતા ! જયલલિતા !’ છે. કુલ ૬૧ લેખોથી બનેલા આ પુસ્તકમાં હાસ્ય, વિચાર અને અત્યંતકટાક્ષ વાંચવા મળે છે.

 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%