વિજ્ઞાન વિષે (Vigyan Vishe)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

વિજ્ઞાન વિષે (Vigyan Vishe)

By ચંદ્રકાન્ત બક્ષી (Chandrakant Bakshi)

₹205.00

MRP ₹215.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

143 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

Description

વિજ્ઞાન વિશે પુસ્તકનું ટાઈટલ વાંચીને પ્રથમ વિચાર એવો આવશે કે આ પુસ્તકમાં વિજ્ઞાનની વાત કરવામાં આવી છે. આ વિચાર સત્ય જ છે. આ પુસ્તકમાં બક્ષીસાહેબે વિજ્ઞાન વિશે જ વાત કરી છે પરંતુ વિજ્ઞાનની વાત રજુ કરવામાં તેમને જે સરળતા દાખવી છે તે માટે આ પુસ્તક વાંચવુંઅને વસાવવું જોઈએ. વિજ્ઞાન વિશે પુસ્તકમાં પૃથ્વી, જેનેટીક્સ, માનવ શરીરની રચના, ટેસ્ટટ્યુબ જેવા વિષયોની ચર્ચા સાથે સાથે ગણિતસહિતના વિષય વિશે વાત કરી છે. પ્રવીણ પુસ્તકો દ્વારા પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં સ્પાર્કઅપ અને ક્લોઝઅપ જેવા ટાઈટલ હેઠળ ચંદ્રકાંતબક્ષીએ એક બે લાઈનમાં ઘણું વિશેષ કહ્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%