₹90.00
MRPGenre
Novels & Short Stories, Spiritual
Print Length
268 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 1995
ISBN
849891018264
Weight
240 Gram
દરેક માણસની આંખોમાં એક ઘર હોય છે – સ્વપ્નાંઓનું ઘર – આશા અરમાનોનું ઘર. યૌવનના ઉંબરે પગ મૂકતા યુવક-યુવતીઓનાં મન કેવાં થનગણતાં હોય છે. વિના પાંખે એમને આકાશમાં ઊડવાનું મન થાઉં આવે છે. સૂરજ-ચંદ્ર અને તારાઓને મુઠ્ઠીમાં લેવાના તરંગો લેવાના તરંગો મનમાં જમણી જાય છે. પાગલ પવન સાથે દોસ્તી બંધાવાની ઝંખના પેદા થાય છે. આમ તો સાત રંગ હોય છે, પણ યૌવન એક આઠમો રંગ લઈને આવે છે – મસ્તીનો રંગ.
0
out of 5