₹165.00

MRP ₹173.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Poetry

Print Length

110 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ  જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે :
નચિકેત, છોડ આ યમનો ઉંબરો અને પોતાની હઠ,  પોતાની જિજ્ઞાસા સાથે આવ કવિના દ્વારે, જ્યાં કવિતા જણાવશે સાફસાફ કે મર્યા પછી શું થાય છે.
આ કવિ એટલે હિન્દી ભાષાનું સન્માનનીય નામ - ચંદ્ર પ્રકાશ દેવલ
કવિ, સંપાદક અને અનુવાદક તરીકે રાજસ્થાનને શબ્દવૈભવ બક્ષનાર ચંદ્ર પ્રકાશ દેવલે મૃત્યુના આગમન, ભય તથા એના વિશેની માન્યતાઓને લઈને રચી વિવિધ સંવેદનશીલ કવિતાઓ. આ કવિતાઓ આપણી ભાષામાં આપણા સુધી પહોંચાડે છે દક્ષા પટેલ તેના ગુજરાતી અનુવાદ ‘અવસાન’ દ્વારા.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%