Bhitarnu Akash (ભીતરનું આકાશ)

By Vinesh Antani (વિનેશ અંતાણી)

Bhitarnu Akash (ભીતરનું આકાશ)

By Vinesh Antani (વિનેશ અંતાણી)

₹270.00

MRP ₹283.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

166 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

માનવજીવન અને માનવમનની સંકુલતાનો તાગ સહેલાઈથી મળતો નથી. એના વિશે જેટલું લખાશે, ઓછું જ પડશે. સાહિત્ય અને અન્ય કળાઓ તથા સામાન્ય માણસ પોતાની રીતે જીવનનો વ્યાપ અને મનનું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરે છે. ‘ભીતરનું આકાશ’ સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણીના એકાવન લઘુ લેખોનો સંચય છે. આ લેખો આપણી બહારની અને અંદરની દુનિયાને સ્પર્શે છે. અહીં આપણે બધાં જ પોતપોતાની ભીતરની વાવના પગથિયાં પર બેઠાંબેઠાં બહારના અને અંદરના આકાશનો તાગ પામવા મથતાં પડોશી છીએ. 'ભીતરનું આકાશ' પુસ્તકમાં લઘુ લેખો સાથે આ પ્રકારનો QR Code આપ્યો છે. તમારા સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી આપ લઘુ લેખોને સાંભળી શકશો.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%