Chandotsav (છંદોત્સવ )

By Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)

Chandotsav (છંદોત્સવ )

By Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)

₹85.00

MRP ₹89.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Poetry

Print Length

40 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

રાજેન્દ્ર પટેલ કવિ થયા ત્યારે આરંભમાં કેવાં અને કયાં કાવ્યો રચ્યાં એ આ સંગ્રહમાં સચવાયાં છે. સંગ્રહનાં બધાં કાવ્ય છંદમાં છે. લો, ગણગણો, પછી મમળાવો... “જુઓ અહીં, વહી રહી નદી રિક્તકાંઠે, / કાલે હતી સભર, આજ ઊભી અભાવે.” સંગ્રહની વિશેષતા એ કે, ગુજરાતીમાં ઓછા ખેડાયેલા મરાઠી અભંગ છંદમાં રચાયેલાં કાવ્ય અહીં છે; તો બીજી વિશેષતા સૉનેટરચનાઓ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%