Fal Ane Falshruti (ફળ અને ફળ શ્રુતિ )

By Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)

Fal Ane Falshruti (ફળ અને ફળ શ્રુતિ )

By Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)

₹135.00

MRP ₹141.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

104 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે. ગુજરાતી સાહિત્યના યુગમૂર્તિ સમા કવિઓ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, લાભશંકર ઠાકરની કાવ્યરચનાઓનો સૌંદર્યાનુભૂત આસ્વાદ; મહર્ષિ અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’નો વસ્તુલક્ષી પરિચય અને પન્નાલાલ જેવા વાર્તાકારની વાર્તાનો રસાત્મક પરિચય કરાવવા સાથે રાજેન્દ્ર પટેલે અહીં વિવેચનગ્રંથોનો આસ્વાદ પણ કરાવ્યો છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%