₹140.00
MRPGenre
Print Length
320 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2008
ISBN
849891010374
Weight
550 Gram
મહારાજા કુમારપાળ વસ્તુપાળ – તેજપાળ મહાત્મા દ્રઢપ્રહારી
ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહી સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યુ છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારોનો બોધ બાળકોના જીવનમાં સંસ્કારઘડતર કરે છે.
0
out of 5