₹170.00
MRPGenre
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184806311
Weight
275 Gram
‘જિબ્રાનની જીવનવાણી’, ‘જિબ્રાનની જીવનવાટિકા’ પછી આ ત્રીજું પુસ્તક ‘જિબ્રાનનું જીવનસ્વપ્ન’ પ્રગટ થાય છે. ગુજરાતમાં આવા ચિંતન-સાહિત્યનો પણ ઠીક સત્કાર થયો છે, એ આનંદની વાત છે. એ બતાવે છે કે લોકઅભિરુચિ વિચારજીવન તરફ વળી રહી છે – અને છતાં એ જ અભિરુચિને નામે, હજી પણ આપણે સાહિત્યમાં – ખાસ કરીને – નાટકોમાં તો, ઠઠ્ઠામશ્કરીઓ જ વધુ પસંદગી પામે છે, એ નવાઈની વાત છે. એ સ્થિતિ ફેરફાર માંગે છે. કારણ કે સાહિત્યનાં બધાં રૂપોમાં નાટક, એ તો પ્રબળ સાધન છે.
0
out of 5