₹250.00
MRPGenre
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2016
ISBN
9789385581441
Weight
480 Gram
જીવન પ્રભુનું વરદાન છે.જીવનનું એ રીતે આચમન કરવું જેમતેમ શ્રીપ્રભુના ચરણામૃતનું પાન કરો છો.
જીવન જીવવું એ જાતે એક મોટી કળા છે. જીવન જીવવાની પદ્ધતિ શીખવાડનારા પુસ્તકો આમતો દુનિયામાં અઢળક આવ્યા છે,પણ જયારે આપ આ પુસ્તકને વાંચશો તો આપ બીજ નહિ રહો, ફૂલ અને ફળની માફક સુગંધિત થશો, જીંદગી બદલાઈ જશે.
0
out of 5