₹60.00
MRPGenre
Print Length
54 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789380468310
Weight
215 Gram
જીવનસાથી, બાળકો, પાડોશી, મિત્ર – સહેલી, ઓફિસમાં સહ-કર્મચારી, ધંધામાં ભાગીદાર – આ બધામાં એક સમાનતા છે... તેઓ આપણા માર્ગદર્શક છે. પણ હા, શરત માત્ર એટલી કે એ માટે ‘સ્વાર્થી’ બનવું પડે. આ સ્વાર્થ એટલે તેમના વાણી-વર્તન-વ્યવહારમાંથી સારું-સારું મેળવી લેવાનો સ્વાર્થ – પોઝિટીવ સ્વાર્થ. આ સહેલું નથી, વળી હંમેશા શક્ય પણ નથી હોતું કેમકે સારા અને ખરાબ વચ્ચે ભેદ પાડવાનું મુશ્કેલ હોય છે. વખાણના મીઠા શબ્દો જોખમી અને ટીકાના કડવા શબ્દો લાભદાયી હોઈ શકે. અને તેથી જ ‘જીવનની પાઠશાળા’ના બંને ભાગમાં એવી કેટલીક વાતોને સંકલિત કરીને મૂકવામાં આવી છે જે આપણને આ ‘ભેદ’ સમજવામાં મદદ કરે.
0
out of 5