Kinoo Kaankhajuro (કીનુ કાનખજુરો )

By Dhiruben Patel (ધીરુબેન પટેલ)

Kinoo Kaankhajuro (કીનુ કાનખજુરો )

By Dhiruben Patel (ધીરુબેન પટેલ)

₹74.00

MRP ₹77.7 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children's Literature

Print Length

10 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

એક હતો કીનુ. એને બૂટ પહેરવાનું મન થયું તે બૂટ ખરીદવા બજારમાં ગયો, પણ કીનુ કંઈ બે પગવાળો માણસ કે ચાર પગવાળો જનાવર થોડો હતો? એ તો હતો મોટો કાનખજૂરો. અને એને હતા પૂરા સો પગ. એકસાથે કીનુનાં માપનાં સો જૂતાં બનાવવા કંઈ ખાવાનો ખેલ નથી. શિવા મોચીએ તો ધડ્ દઈને બૂટ બનાવી આપવાની ના પાડી દીધી. પછી શું થયું? કીનુ કાનખજૂરાની બૂટ પહેરવાની ઇચ્છા પૂરી થઈ કે નહીં? જવાબ જાણવો છે? તો ધીરુબહેન પટેલે લખેલી આ સરસ મજાની રંગબેરંગી ચોપડી તમારે વાંચવી પડે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%