Little Bit (લિટલ બીટ)

By Ankit Trivedi (અંકિત ત્રિવેદી)

Little Bit (લિટલ બીટ)

By Ankit Trivedi (અંકિત ત્રિવેદી)

₹140.00

MRP ₹147 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

160 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Author
Book Details
Artist Photo

Ankit Trivedi (અંકિત ત્રિવેદી)
Ankit Trivedi (born 9 March 1981) is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gazal Purvak (collection of ghazals) and Geet Purvak (collection of geets). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received th...


થોડામાં ઘણું યા તો ગાગરમાં સાગર તે આનું નામ. જીવનનાં નાનાં નાનાં અને મહાન આ બન્ને પ્રકારનાં સત્યો હંમશાં સરળ હોય છે તે હકીકત અંકિત ત્રિવેદીના આ પુસ્તકમાંથી પસાર થતી વખતે પુનઃ દૃઢ થાય છે. પુસ્તકના શીર્ષક પરથી જ સ્પષ્ટ થાય છે તેમ આ એમની વનલાઇનર્સનો અથવા તો કહો કે વિચારકણિકાઓનો સંગ્રહ છે. થોડાં દૃષ્ટાંતઃ ‘જિંદગી જીવવા માટે છે, વિતાવવા માટે નથી’, ‘હેડકી એ યાદનો મિસ્ડ કૉલ છે’, ‘માણસ દરેક વખત પહેલી જ વાર પ્રેમમાં પડતો હોય છે’, ‘દોસ્ત ક્યારેય જમીનદોસ્ત થતો નથી’, ‘સિગારેટની રાખની જેમ આનંદ ખરવો ન જોઈએ, એના ધુમાડાની જેમ ઉપર ઊઠવો જોઈએ’... વિચારતાં કરી મૂકતાં આ અવતરણો ક્યારેક હોઠ પર  સ્મિત લાવી દે છે તો ક્યારેક એમનું ભાષાલાલિત્ય મુગ્ધ કરે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%