₹125.00
MRPGenre
Novels & Short Stories
Print Length
204 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184806922
Weight
250 Gram
તીર્થની વ્યાખ્યા છે :
જે તારે તે તીર્થ. પાલિતાણા, શંખેશ્વર સોમનાથ, સમેત શિખર અનેક તીર્થો છે. નદીકિનારે બાંધેલા ઘાટને પણ તીર્થ કહેવાય. તીર્થકરોની કલ્યાણક ભુમિઓને તીર્થ કહેવાય. પરંતુ તીર્થકર જેવા મહાન આત્માઓ જેને પેટે જન્મ લઇ શકે છે તેવી સર્વ માતાઓ તો મારે મન મહાતીર્થ છે. માને મન પોતાનું દરેક સંતાન ભગવાન છે. માટે જ ‘મહાતીર્થ:માં.’
0
out of 5