₹100.00
MRPGenre
Print Length
186 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9789380503578
Weight
200 Gram
જીવનનો અર્થ લક્ષ્ય છે. પછી તે લક્ષ્ય જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવાનું હોય, પુરુષાર્થના બળે મેળવવાનું હોય કે સેવાની સુગંધથી મહેકાવવાનું હોય; પણ ગતિ તો કરવાની જ છે એ નિશ્ચિત છે. જીવનનો હેતુ સુખી થવાની છે. ઈશ્વરે આપણને પાંચ ઇન્દ્રિયો આપી, પણ આપણે જોવાનું જોતા નથી, સંભાળવાનું સંભાળતા નથી. શ્વાસ લઈને છતાં મરેલા મડદાની જેમ જીવીએ છીએ. એ બરાબર નથી.
0
out of 5