Paisani Kheti (પૈસાની ખેતી)

By Hardik Nayak (હાર્દિક નાયક)

Paisani Kheti (પૈસાની ખેતી)

By Hardik Nayak (હાર્દિક નાયક)

₹105.63

MRP ₹110.9115 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

88 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9788119644278

Description

મબલખ નાણાં કમાવાની જાદુઈ ટૅક્નિક

આપણને એટલે કે ગુજરાતીઓને બે કામમાં સૌથી વધુ સમજણ પડે : ખેતી અને પૈસા. આ બંને આપણા જિન્સમાં જ છે.

તમે કદી વિચાર્યું છે કે આપણે જેવી રીતે ખેતી વિશેની ઝીણીઝીણી બાબતો દ્વારા સમૃદ્ધ પાક લેવાનું શીખી ગયાં છીએ તેવી જ રીતે પૈસાની પણ ખેતી કરીને મબલખ નાણાં કેવી રીતે રળી શકાય?

આ પુસ્તક તમારા મનમાં ઊભા થતા બધા જ નાણાકીય પ્રશ્નોના ઉત્તર; અખૂટ સંપત્તિ કેવી રીતે ઊભી કરવી? તેનું શ્રેષ્ઠ સંચાલન કેવી રીતે કરવું? જેવી અનેક મૂંઝવણોનો ઉકેલ આપે છે.

યાદ રાખો – પુષ્કળ પૈસા ઉગાડવાનું સ્માર્ટ વર્ક તમને ધનવાન બનાવી દેશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%