Pankhi Naa Jane (પંખી ના જાણે)

By Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)

Pankhi Naa Jane (પંખી ના જાણે)

By Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)

₹150.00

MRP ₹157.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

112 pages

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

રાજેન્દ્ર પટેલનાં વાચન-મનનના પરિશીલનના પરિપાકરૂપે આ પુસ્તકમાં લેખો રજૂ થયા છે. જેમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિઓ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, ઉશનસ્, ચિનુ મોદી, નિરંજન ભગતના સર્જન પછવાડેનાં વિશિષ્ટ પરિમાણો તારવ્યાં છે. સાથે જ, ગુજરાતી ભાષામાં રચાયેલા દરિયાવિષયક સાહિત્ય અંગે અને કાશ્મીરી કવયિત્રી લલ્લેશ્વરીનાં જીવન-કવન વિશે રસપૂર્ણ લેખો છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%