₹100.00
MRPGenre
Print Length
162 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2009
ISBN
9788184617207
Weight
390 Gram
આંદામાન- નિકોબારના કુલ ૫૭૨ ટાપુઓ છે, બધે તો ફરી શકાય નહિ, કેટલાક તો હજી પણ નિર્જન છે તો પણ ટાપુઓનું ઐતિહાસિક મહત્વ છે એવા થોડાક ટાપુઓમાં અમે ભ્રમણ કર્યું. ભારતના લોકો આ ટાપુઓને માત્ર સહેલાણીઓ માટેની જગ્યા માનીને અહીં ન આવે પણ આ એક રાષ્ટ્રીય તીર્થ છે તેવું માનીને કાશી કે રામેશ્વરમ્ ની માફક રાષ્ટ્રીય શ્રદ્ધાથી આવે. જેથી લોકોમાં રાષ્ટ્રભાવના વધે અને દ્રઢ થાય.
0
out of 5