Vartani Pankhe (વાર્તાની પાંખે)

By Pushpa Antani (પુષ્પા અંતાણી)

Vartani Pankhe (વાર્તાની પાંખે)

By Pushpa Antani (પુષ્પા અંતાણી)

₹165.00

MRP ₹173.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children's Literature

Print Length

28 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

શું તમે કાગડા કે પોપટ સાથે ભાઈબંધી કરી છે? જખમી માછલીને તેલની માલિશ કરીને સાજી કરી છે? પરીઓના દેશમાં ગયાં છો? બિલાડીને શોધતાં શોધતાં તમે પોતે જ ‘મ્યાઉં મ્યાઉં’ બોલવા લાગ્યાં છો? બિલાડીને પાઠ ભણાવતો ઉંદર જોયો છે? કીડી, ચકલી, ખિસકોલી અને બોરડીને એકબીજાંને મદદ કરતાં જોયાં છે? દાદા સાથે રમતાં રમતાં સરવાળા-બાદબાકી શીખ્યાં છો?
નહીં ને? કશો વાંધો નહીં.
બાળવાર્તાનાં જાણીતાં લેખિકા પુષ્પાબહેન અંતાણી એમની નવીનકોર આઠ વાર્તાઓની પાંખે તમને પ્રાણી, પક્ષી, પરીઓની જુદી જ દુનિયાની સફરે લઈ જવા આવ્યાં છે. આ વાર્તાઓમાં ચકલી છે, પોપટ છે, કાગડો છે, કીડી છે, ખિસકોલી છે, બિલાડી છે, ઉંદર છે, માછલી છે, બોરડી છે, પરીઓ છે... અને તમારા જેવાં હસતાં, રમતાં, નવું નવું શીખતાં બાળકો તો છે જ. બધાં બહુ મજા કરે છે.
તો ચાલો, તમે પણ તૈયાર થઈ જાઓ ‘વાર્તાની પાંખે’ ઊડતાં ઊડતાં મજા કરવા.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%