હુ ઇસ ધ કીલર (Who Is The Killer?)

By આગાથા ક્રિસ્ટી (Agatha Christie)

હુ ઇસ ધ કીલર (Who Is The Killer?)

By આગાથા ક્રિસ્ટી (Agatha Christie)

270.00

MRP ₹283.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

232 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2019

ISBN

9789351228714

Description

રોજર ઘણું બધું જાણતો હતોએને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે  સ્ત્રીએ  પોતાના પતિનીઝેર આપીનેક્રૂર હત્યા કરી હતીરોજરને એવી પણ શંકા હતી કે શુંકોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ?
– 
અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની પ્રેમિકાએ દવાનો ઑવરડોઝ લઈને પોતાની જિંદગીનો અંત લાવી દીધો!
એક સાંજે રોજરને ટપાલ મળે છે જે તેને  રહસ્યનો પર્દાફાશ કરવામાં મદદ કરવાની હતી પણ રોજર  ટપાલ પૂરી કરે તે પહેલાં  તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવેછે.
કોણ છે  ઘટનાક્રમોની પાછળજે પોતાના સ્વાર્થ માટે કોઈપણ હદે જાય છે ?
Queen of Crime 
તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીની દિલધડક રહસ્યકથાઓ તમે એકી બેઠકે વાંચી જાઓ તો નવાઈ નહીં !


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%