નેગેટિવ થિન્કિંગમાંથી કેવી રીતે બચશો (Negative Thinking Mathi Kevi Rite Bachsho?)

By બ્રાયન ટ્રેસી (Brian Tracy)

નેગેટિવ થિન્કિંગમાંથી કેવી રીતે બચશો (Negative Thinking Mathi Kevi Rite Bachsho?)

By બ્રાયન ટ્રેસી (Brian Tracy)

115.00

MRP ₹120.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

120 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2021

ISBN

9789388882132

Description

તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે,`આવું મારી સાથે  શા માટે થાય છે?’ ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવથિન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે.

મહત્ત્વનું  નથી કે તમે ક્યાંથી આવો છોમહત્ત્વનું  છે કે તમારે ક્યાં જવું છેજ્યાં સુધી તમે પોતે નહીં ઇચ્છો ત્યાં સુધી નૅગેટિવ થિન્કિંગના શિકાર તમે નહીં  બનીશકોમુશ્કેલીઓ તમને અવરોધવા નહીં પણ તેમાંથી રસ્તો કાઢવાનું પૉઝિટિવ બળ પૂરું પાડે છેનૅગેટિવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ  તમારી `ગતિ’ ને`પ્રગતિમાં ફેરવી નાખશે.

જીવનમાં કશું  સારું કે ખરાબ નથી હોતુંપણ આપણી વિચારપ્રક્રિયા  એને `સારું’ કે `ખોટું’ તરીકે સ્વીકારે છે.” શેક્સપિયરના  વિધાનને ટાંકતાં લેખકોએ પુસ્તકમાં એવા -ચોટ ઉપાયો બતાવ્યા છે કે જે તમારા નૅગેટિવ વિચારોને બદલીને તમને પ્રત્યેક સંજોગોમાં પૉઝિટિવિટીનો અનુભવ કરાવશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%