₹220.00
MRPPrint Length
176 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2025
ISBN
9789361977732
શૅરબજારમાં રોકાણ કરવું એ આજના સમયમાં આવક માટેનો એક ઉપયોગી સ્રોત બની ગયો છે, પણ અનેક લોકો સાચા જ્ઞાનના અભાવે શૅરબજારમાં પોતાની મહેનતથીમેળવેલી મૂડી ગુમાવે છે અને છેવટે નિરાશા મેળવે છે. આ સમયે મદદે આવે છે સાચા ઇન્વેસ્ટમેન્ટની કળાનું વિજ્ઞાન.
શૅરબજારમાં નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂ કરીને વિરાટ સફળતા મેળવી શકાય જ છે એ હવે સાબિત થઈ ગયું છે. રાકેશ ઝૂનઝૂનવાલા, રાધાકૃષ્ણ દામાણી જેવા અનેકઇન્વેસ્ટરોએ ભારતીય રોકાણકારોને નવી દિશા બતાવી છે.
શૅરબજારમાંથી કરોડોની કમાણી કરી જ શકાય છે…. પણ કેવી રીતે?
આ પુસ્તકમાં શૅરબજારમાં સાચી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની સરળ ટૅક્નિક અને ફૉર્મ્યુલા બતાવવામાં આવી છે. શૅરબજારમાં ઇન્વેસ્ટ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટમાંઅસરકારક રહેલા સિદ્ધાંતો અને શૅરબજારની કામગીરીને સમજવી અનિવાર્ય છે. ભારતના શૅરબજાર આધારિત આ પુસ્તક તમને એ સાચી અને સરળ ટૅક્નિક અને ફૉર્મ્યુલાશીખવશે, જેને તમે સરળતાથી સમજીને અમલમાં મૂકી શકશે.
તો હવે, રાહ શેની જુઓ છો…?
0
out of 5